કુલ્સુમ કક્કલ
રોલ નં:- 13
EPC_2 શિક્ષણમાં નાટ્ય અને કલા
એકમ 2: વિવિધ કલા રત્નો
(જીવન ચરિત્ર અને સંબંધિત ક્ષેત્રમાં તેમની ભૂમિકા) વિશે વર્કશોપનુ આયોજન કરી અહેવાલ તૈયાર કરો.
માર્ગદર્શક શ્રી:- પ્રો. અંકિતસર જોષી
 
વિષય:-ઉપેન્દ્ર ત્રિવેદી(નાટ્યકાર)

          જૂથ -3 માં ભાગ લીધેલ તાલીમાર્થી બહેનો:-
1) રાધીકાબેન
2)હાર્દિકાબેન
3)સ્વાતિબેન
4)નિરાલીબેન
5)કુલ્સુમબેન
               
                તા-29/1/2020ના રોજ અમે માહિતી એકત્ર કરીને ચાર્ટ તૈયાર કર્યા હતા.
           
            ત્યાર બાદ તા-6/2/2020ના રોજ ppt presention કરવામાં આવેલ.
          જેમા ઉપેન્દ્ર ત્રિવેદીના જીવન-કવનની માહિતી રજૂ કરી હતી.
    જન્મ-14 જુલાઈ 1936 કુકડીયા ગામમાં
    પિતાનુ નામ:-જેઠાલાલ ત્રિવેદી
    માતાનુ નામ:-કમળાબહેન
    પત્નીનુ નામ:-શારદાબહેન
                   ઉપેન્દ્ર ત્રિવેદીના બે ભાઈ અને એક બહેન હતા. તેમણે 'બોમ્બે યુનિવર્સિટી'માંથી આર્ટસ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી. તેમના નાના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ જાણીતા અભિનેતા છે. મોટા ભાઈ ભાલચંદ્ર શિક્ષણવિદ હતા.

કારકિર્દી:-
અભિનય કારકિર્દી :- મુંબઈ  ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણા નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત 1970 માં કરી અને સતત 40વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમા રહ્યા.
અભિનેતા તરીકે:    1971
            
         
       
        જેવા 30 જેટલા ચલચિત્રોમાં અભિનય કર્યો છે.
દિગ્દર્શક તરીકે:-
💮માનવીની ભવાઈ
💮ઝેર તો પીધા જાણી જાણી
🌸સન્માન:-
💐પડ્મશ્રી એવોર્ડ 1989
💐ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
અવસાન:-રવિવાર તા.4 જાન્યુઆરી, 2015ના રોજ વહેલી સવારે મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને, શ્વાવાસને લગતી બિમારીને કારણે 78 વર્ષની આયુમા તેમનું અવસાન થયુ.
અસ્તુ
આમ, વર્કશોપનુ આયોજન તથા ppt presention
સારી રીતે અંકિતસરના માર્ગદર્શનથી સફળ રહ્યા હતા.
                         Thank you

Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona