Posts

Showing posts from April, 2020

badl jana

मुझे मंजूर है तू जब चाहे बदल जाना... दिल में इश्क रख महफ़िल में मुकर जाना....

Aarzu

ज़ालिमों की बस्तीमें बेगुनाह सा मैं आखिर किसे आवाज़ दूँ यहाँ पूरा ज़माना बिका पड़ा है.../

O--K

मुझे नफ़रत है उन अधूरे किस्सों से जो खुद अधूरे रहकर भी इंसान को पूरी तरह से ख़त्म कर देते है
જેને કશું જોઈતું જ ના હોય તેને તમે ક્યારેય  છેતરી ના શકો...          શુભ સવાર....😊
કર યુદ્ધ તું જાત સાથે, ખાલી વાતોમાં શું રસ છે.. ન જીતાય દુનિયા તો શું? ખુદને જીતાય ને તોય બસ છે !!!
જેને કશું જોઈતું જ ના હોય તેને તમે ક્યારેય  છેતરી ના શકો...          શુભ સવાર....😊
અબ તો ઈસ રાહસે વહ શખ્સ ગુજરતા ભી નહીં અબ કિસ ઉમ્મીદ પે દરવાઝે સે ઝાંકે કોઈ..?/
કોઈ આહટ, કોઈ આવાઝ, કોઈ ચાન નહીં દિલકી ગલિયાં બડી સુનસાન હૈ, આયે કોઈ

come back

તમે આવશો સાંજે - અમે એમ ધારીને, દિવસને વળાવ્યો છે ઉતાવળ કરાવીને.
राह में खतरे भी है लेकिन ठहरता कौन है मौत कल आती है आज आ जाये डरता कौन है तेरे लश्कर के मुकाबिल, मैं अकेला हूँ मगर फैसला मैदान में होगा कि मरता कौन है..!
फासला रख के भी क्या हासिल हुआ आज भी केहलाता उसीका हूँ मैं फासला रख के भी क्या हासिल हुआ आज भी उस का ही कहलाता हूँ मैं फासला रख के भी क्या हासिल हुआ आज भी आप का ही कहलाता हूँ मैं
હૃદયસ્પર્શી લખાણ લખતા,વાંચતા કે સાંભળતા તકલીફ તો થાય,, પરંતુ જો એ હૃદયને સ્પર્શતા ભાવોને વાચા ન મળે તો હૃદયને જ તકલીફ થઈ પડે
मेने कहा रब से: इस बार मुझे रमजान मुबारक में तोहफे में मौत चाईए... दिल से आवाज़ आयी: मौत इतनी आसान नहीं न बेटा, वैसे भी मौत मांगना गुनाह है मेने फिर से कहा: तो जो चाईए वो दे दो ना
જે તુજથી ના થઈ શકે, પ્રભુને એ જ ભરાવ, પાણિયારુ નહીં ભરે પ્રભુ, ભરશે નદી-તળાવ.!                                       - દલપતરામ
કાળનું કુસુમ આ સાવ નાજુક છે જો ખરી જાય ના પાંખડી પલ ભણી.
थमती नहीं ज़िन्दगी....... कभी किसी के बिना, लेकिन यह गुज़रती भी नही..... आपके बिना
જે વ્યક્તિ જીવનમાં પોતાના લક્ષ્ય નિશ્ચિત ન કરી શકે, તે ધાર્યા છતાંય આગળ ન આવી શકે.

own my words

એક આંખથી જોતા પૂરા જગતમાં મને કોઈ સારો જણાતો નથી, બીજી આંખે જોતા નરસો કોઈ નજરે ચડતો નથી./not sure Bt ઉપરવારા એ બે આંખો દીધી છે તો ઉપયોગ કરોને વ્હાલા જોતા નથી આવડતું કે પછી જોવું નથી અચ્છાઈનુ તફાવત મને એટલું જણાય છે ન બોલીએ તો સારું ન બોલીએ તો સારું કરતાં માથે ચડાય છે/
✨વર્ષો શું સૈકાઓના વહેણા ભલે ને વહી જતા, મારા હૃદય પર એક તારું જ નામ જોવા મળશે...@ khwahish