Posts

Showing posts from September, 2020

gm

કહત કબીરા સુનો ભય સાધો; ◆માંંગન મરણ સમાન હય, મત કોઈ માંગો ભીખ માંગને સે મરના ભલા, એહી સદગુરુકી શીખ◆

मुझे अब डर नहीं लगता'

'मुझे अब डर नहीं लगता' किसी के दूर जाने से  तअ'ल्लुक़ टूट जाने से  किसी के मान जाने से  किसी के रूठ जाने से  मुझे अब डर नहीं लगता  किसी को आज़माने से  किसी के आज़माने से  किसी को याद रखने से  किसी को भूल जाने से  मुझे अब डर नहीं लगता  किसी को छोड़ देने से  किसी के छोड़ जाने से  न शम्अ' को जलाने से  न शम्अ' को बुझाने से  मुझे अब डर नहीं लगता  अकेले मुस्कुराने से  कभी आँसू बहाने से  ना इस सारे ज़माने से  हक़ीक़त से फ़साने से  मुझे अब डर नहीं लगता  किसी की नारसाई से  किसी की पारसाई से  किसी की बेवफ़ाई से  किसी दुख इंतिहाई से  मुझे अब डर नहीं लगता  न तो इस पार रहने से  न तो उस पार रहने से  न अपनी ज़िंदगानी से  न इक दिन मौत आने से  मुझे अब डर नहीं लगता 

દસ્તૂર

એક બાજુ સ્વપન છે ,, બીજી બાજુ વાસ્તવિકતા સ્વપન જીરવાતા નથી, વાસ્તવિકતા જીવવા નથી દેતી એક બાજુ સ્વાર્થ છે, બીજી બાજુ સ્નેહાર્થ છે. સ્વાર્થ મજબૂત છે, સ્નેહાર્થ મજબૂર એક બાજુ તું છો, બીજી બાજુ પરિવાર છે. તારા વગર મૃત્યુ છે, એમના વગર જીવન નથી.

में और तुम जैसे

में और तुम जैसे.. समंदर के दो किनारे, एक होकर भी अलग में और तुम जैसे.. रेल की दो पटरियां,  साथ चलकर भी जुदा में और तुम जैसे.. सिक्के के दो पहलु,  एक होकर भी भिन्न में और तुम जैसे.. वो सारे जज़्बात,  अनकहे अल्फ़ाज़ में और तुम जैसे.. कहानी के वो नाम जानकर भी जो अंजान

comment

અરમાન કયારેય ખૂટશે નહીં મન-હૃદય પણ સમજશે નહીં આપણે જ જૂઠ્ઠા, લાગણીઓ કયાં? યારા! જેની રાહ છે એ મળશે નહીં

कहानी मुख़्तसर थी

सरु हुई अनजाने से आ पहुंची दिल के पैमाने तक मुसलसल तेरी कसर थी कहानी मुख़्तसर थी ख्वाबो उम्मीद जग गई सबको खबर लग गई क्या करते बेबस बन्दे नज़र लगनी थी, लग गई क्या बताऊं क्या बात थी क्या शाम, क्या रात  थी खूबसूरत क्या सजर थी कहानी मुख़्तसर थी
पाना खोना लगा रहेगा हँसना रोना भी लगा रहेगा जियो या न जियो ज़िन्दगी आना जाना लगा रहेगा पाना खोना लगा रहेगा हँसना रोना भी लगा रहेगा आज ग़म तो कल ख़ुशी आना जाना लगा रहेगा

વ્યક્તિ અભ્યાસ

Image
કુલ્સુમ કક્કલ રોલ નં:- 13                   માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન                                       તા-5/9/2020 વિષય :- વ્યક્તિ અભ્યાસ                    તા- 4/9/2020 શુક્રવારના રોજ  વ્યક્તિ અભ્યાસ અંતર્ગત મોરબી સ્થિત PSI ઝેનબ રાયમાની વિડિયો કૉલ મારફતે મેં મુલાકાત લીધેલ. ~>◆●◆●◆●◆●◆●◆●◆● ★★★★★★★★★★★★★★★      ..અગાઉથી જાણ કરી હોવાથી એમના આપેલ સમય પર હું હાજર થઈ, ખાખી વર્દીમાં સજજ ચહેરા પર તેજસ્વી સ્મિત સાથે મે'મ પણ વીડિયો કૉલ પર આવ્યા.           સ્વાગત વચન સાથે વાતચીતની શરૂઆત કરી મેં.                    સૌપ્રથમ પોતાનો પરિચય આપતા મેડમ ઝેનબે પોતાનું પૂરું નામ અને રહેણાંક વિશે માહિતી આપી:   PSI અધિકારી ઝેનબ વલીમામદ રાયમા            મોરબી પોલીસ, ગુજ...

pal bhar ka pyar

पल भर का प्यार, ख्वाहिशें हजार सपनो का त्यौहार, उमीदों की बहार ख़ुशी की लहर, दुःखों की बाढ़ बरसों का इंतज़ार, पल भर का प्यार

વિદ્યાદાન

વહેંચતા વધતો રહે, વિદ્યા કેરો દાન નિજભંડોર અખૂટ રહે, આપે તે મહાન

૩૨ લક્ષણો માનવી

Image
★માનવીના પાંચ લક્ષણો: ૧)સ્વમાન  ૨)ધીરજ ૩)વાક્પટુતા ૪)ક્ષમા ૫)સત્ય ■કાગડાના પાંચ લક્ષણો: ૬)લાજ ૭)ચંચળતા  ૮)સમય પરીક્ષા  ૯)અવિશ્વાસ  ૧૦)જ્ઞાતિ સંમેલન   ◆કૂતરાના છ લક્ષણો: ૧૧) અલ્પનિંદ્રા ૧૨)તરત સમજી જવું ૧૩)સંતોષ  ૧૪)સ્વામિભકિત ૧૫)સાહસ  ૧૬) કૃતજ્ઞતા  ●મોરના સાત લક્ષણો: ૧૭)શત્રુને મારવો ૧૮)યુકિતપ્રયુકિત ૧૯)દેખાવમાં સુંદર હોવું ૨૦)ઉચ્ચ સ્થાને બેસવું  ૨૧)મધુર સંભાષણ કરવું  ૨૨)સુઘડતા રાખવી ૨૩)શીળા રહેવું ◆કૂકડાના ચાર લક્ષણો: ૨૪)વહેલા પરોઢિયું ઉઠવું ૨૫)પરિવારનું પોષણ કરવું ૨૬)સ્ત્રી ઉપર પ્રેમ રાખવો ૨૭)યુધ્ધમાં અડગ રહેવું ■ગઘેડાના ત્રણ લક્ષણો: ૨૮)મહેનત કરવી ૨૯)દુઃખને ગણકારવું નહીં ૩૦)સંતોષી રહેવું ●બગલાનું એક લક્ષણ: ૩૧)એક ધ્યાન રાખવું  ◆સિંહનું એક લક્ષણ: ૩૨)પરાક્રમ કરતા રહેવું

રાખું છું તુજ આશ

સવાર નવી મારી સોનેરી સ્વપનની સાથે સુખનું સરનામું લઈને આવે છે, ઢળતી સંધ્યાની સાથે વીખરાઈ શમણાં સર્વ જાય છે દીપક ઓલવાતા-કદમ ખોરવાતા,  અજવાસ જતા; અંધારા પથરાય છે રાત ઉદાસીભરી મન વિચલિત કરે જાય છે ફરી આશાભરી આંખે મીટ મંડાય છે, આવતીકાલની રાહ જોવાય છે, આમ ને આમ, વહાણાં વીતે જાય છે.

સાચી વાત

સંસારમાં નથી કોઈ શત્રુ; તો સુખ કોણ છીનવી શકે? દુનિયામાં નથી કોઈ દુશ્મન; તો દુઃખ કોણ આપી શકે?

...nothing yr

साथ निकले थे हमसफ़र बनके रास्ता भटके जुदा हो गए खो गए वो कहाँ, चल दिए हम कहाँ अपना अपना सफ़र सबका, अपनी अपनी मंज़िलें..!!

શિક્ષકદિનની સહહૃદય શુભેચ્છાઓ

શિક્ષક શું છે... શિક્ષક કેવા હોય એના ઉપર ઘણું ઘણું લખાયું. મિત્રો પરંતુ હું કંઈ જણાવું? માત્ર શિક્ષકની નોકરી મેળવી પગાર આશ્રિત રહેતી કોઈ પણ વ્યક્તિ શિક્ષક નથી. જેમ શિક્ષક સરવાળા-બાદબાકી શીખવે છે તેમ તેને પોતાને પોતાની અંદર કયા ગુણ ઉમેરવા અને કયા બાદ કરવા તેનું સંપૂર્ણ જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. જેના વદને સ્મિત નથી, તે શિક્ષક નથી જેના હૃદયમાં હેત નથી, તે શિક્ષક નથી જેના બોલ મધુર નથી, તે શિક્ષક નથી જેનો ઉર કોમળ નથી, તે શિક્ષક નથી જેની આંખોમાં સ્નેહ નથી, તે શિક્ષક નથી જેની હાજરીમાં ઉત્સાહ નથી, તે શિક્ષક નથી જે વિદ્યાર્થીને મીઠો ઠપકો આપ્યા બાદ મનાવી ન જાણે, જે વિદ્યાર્થીના બોલતા નયન ન જાણે, તે શિક્ષક નથી જેના વર્તનમાં તટસ્થભાવ નથી, તે શિક્ષક નથી જે બાળ મનોવિજ્ઞાનનો જાણકાર નથી, તે શિક્ષક નથી જેનામાં વર્ગ-નિયંત્રણ કરવાની આવડત નથી, તે શિક્ષક નથી જેનામાં સમસ્યાઉકેલની શક્તિ નથી, તે શિક્ષક નથી સ્નેહ, લાડ, વ્હાલ - વાતસલ્ય દૂર રહ્યા વિદ્યાર્થીને ડરાવે-ધમકાવે, તે શિક્ષક નથી અને જો વિદ્યાર્થી ઉપર હાથ ઉપાડે તો એ કતઇ શિક્ષક નથી જે વિદ્યાર્થીને સત્ય માર્ગ તરફ દોરવણી ન કરી શકે તથા અવડે રસ્તેથી પરત ન લઈ શકે...

for Huzefa 5-9🎂

Ageથી નાનો પણ Heightમાં મોટો છે તો સિક્કો ખરો હો,નથી ખોટો 'My dear chakudi~ 'BAI SAHEBA' જેવા ઉપનામ આપતો પોતે તો છતાંય *oops(નથી કેહવાનું હો- sry) એવા બધા નામથી જ દાદ દેતો પોતે મારો જરાય લાડલો નથી એવી ગલતફેહમીમાં જીવતો છતાંય, મારા પર અગાધ સ્નેહ વરસાવતો હારી જાય છે દર વખતે મારાથી અથવા તો મને જીતવા દઈ દેતો Dpમાં દર વખતે  Fq નજરે ચડતો પણ wallpaper ઉપર તને જ સ્થાન આપેલ છે કરે જો કોઈ મારા હૃદયના ટુકડા તો ખબર પડે, આઠેય આઠના નામ એક સાથ લખેલ છે.                                   ~ભાઈઓની બહેના😍

पता है मुझे......

पता है मुझे,  जेसे में तुम्हे याद करती हूँ, वैसे तुम भी करते हो... पता है मुझे,  जेसे में दिन में सो बार तुम्हारी फोटो देखती हूँ,  तुम भी देखते हो... पता है मुझे,  जेसे में उठते-बैठते तुम्हारा नाम रटती हूँ, तुम भी मेरा नाम लेते हो... पता है मुझे,  जैसे मेरी रातों की नींद उड़ी है, सुकून तुम्हे भी नहीं... पता है मुझे,  जैसे मेरा तुम्हारे बिन साँस लेना मुश्किल है,  जीना दुश्वार तुम्हे भी है... पता है मुझे,  जेसे में typ किये हुए msg सेंड नहीं कर पाती, unblok करने की कोशिश तुम भी करते हो... पता है मुझे,  जितना में तड़पती हूँ  तुम्हारे लिए,  शायद तुम भी उतना  ही  तड़पते हो... पता है मुझे,  जिस तरह में मजबूरियो मे गिरी पड़ी हूँ,  तुम भी हालातो मे  फसे हुए हो... पता है मुझे,  जितनी बेसब्री से में तुम्हारा इंतज़ार कर रही हूँ, तुम भी मेरी राहों में खड़े हुए हो... पता है मुझे,  जितना प्यार में तुमसे करती हूँ,  उस से कई ज्यादा तुम करते हो... पता है मुझे...... Luv from :-Tumhari SAHEBA

🎧💿શૈક્ષણિક ફિલ્મ સમીક્ષા 📽️🎥

Image
કુલ્સુમ કક્કલ રોલ નં:- 13                   માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન                                       તા-3/9/2020                      🎧💿શૈક્ષણિક ફિલ્મ સમીક્ષા 📽️🎥      # સામાન્ય માહિતી        ‌ ~નિદર્શિત:-     સિદ્ધાર્થ પી.મલ્હોત્રા ~ઉત્પાદિત:-   મનીષ શર્મા ~લેખક:-         અંકુર ચૌધરી ~સ્ક્રીન પ્લે:-   અંકુર ચૌધરી,                          સિદ્ધાર્થ મલ્હોત્રા ,ગણેશ પંડિત ~પાત્ર:-           રાની મુખર્જી ~સંગીત:-         જેસલીન રોયલ, હિતેશ સોનિક ~ઉત્પાદન કંપની:- યશરાજ ફિલ્મ ~રિલીઝ તારીખ:-  ૨૦ ફેબ્રુઆરી 2018 ~સમય:-               ૧૧૬ મિનિટ ~...

Haha...what a joke

चुरा सकते हो तो चुरा लो, मेरी पेशक़दमी का तरीका क्या मुझसे मेरा हुनर चुरा पाओगे? पसंद करते हो जिसे, उसको फॉलो कर सकते हो क्या मेरे पास आकर मेरी प्रोफाइल बन पाओगे?

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Image
કુલ્સુમ કક્કલ રોલ નં:- 13                   માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન                                       તા-1/9/2020                                      📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓 💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮 💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮 ★પુસ્તકનું નામ:- દિવાસ્વપ્ન        ■લેખકનું નામ:- ગિરિજાશંકર ભગવાનજી બધેકા          ◆પ્રકાશનનું નામ:-સંસ્કાર સાહિત્ય મંદિર  ~> આવૃત્તિ  - 2008 =કિંમત - 40/-                                                                                   ...