Posts

Showing posts from June, 2020

tame j

माना कि गलत है,,, इश्क़ तुमसे इस तरह बेपनाह करना,,,, मगर,, तुम अच्छे लगे तो ठान लिया ये गुनाह करना।,,,,।

Mr.K

જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે 'સાહેબા' હોય ન વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે!!

વાર્તા ~>#જેવા પ્રયત્ન એવી પ્રાપ્તિ #

                    # જેવા પ્રયત્ન એવી પ્રાપ્તિ # ~'જેને નથી કોઈ ચાહ એને કેમ મળે રાહ?'                    સુવિચાર લખતા હોય છે નવા આવેલા સાહેબ ત્યારે ત્યાં ઊભેલા ૩-૪ વિદ્યાર્થીઓ જોઈને દોડતા આવે છે... અર્થ જાણવાની સહઉત્સુકતા આવીને મનપસંદસર! મનપસંદસર! નામની બૂમો પાડવા લાગે છે. જી હા!! મનપસંદસર! આ જ નામ રાખ્યું હતું વિદ્યાર્થીઓએ નવા આવેલા સાહેબશ્રીનું કોઈના મનને પસંદ આવવા કંઈ ખાસ કરવાની જરૂર ક્યાં પડે છે, પોતે કરેલા સારા કર્મ જ વ્યક્તિની છબી બની જતા હોય છે. જયારે આ મનપસંદ સર મતલબ આલેખ સર શહેરની નં ૧ ગણાતી શાળામાં આવ્યા ત્યારે એમણે જોયેલુંં કે આ શાળામાં પટ્ટાવાળા(પ્યૂન)થી લઈને શાળાના સંચાલક(ટ્રસ્ટી)શ્રીઓના બાળકો એક સાથે અભ્યાસ કરે છે. આ જાણીને સાનંદાશ્ચર્યની ભાવના તો થઈ પરંતુ ટકી નહીં... કારણ બહુ મોટું ન હતું , ન તો મોટાનું હતું બસ! એટલું જ હતું કે વર્ગમાં વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે જે વ્યવહાર હતો એ આખરે એ જ હતો જે જીવન બાળકો પોતાને ઘરે જોઈ રહ્યા હતા. અહીંયા માત્ર એ બદી જોવા મળી જે છે તો બધે ...

Hk✌️

दुश्मनों के खेमे में चल रही थी मेरे क़त्ल की साजिश मैं जा पहुंचा तो वो बोले: "यार, तेरी उम्र बड़ी लम्बी है"

twist

it's my own life & i have only 1 life,  so pls don't disturb

my K

तू दिखती है मासूम , रहती है क्यों गुमसुम जिस से बाते करती है मेरी नज़रे आजकल वह तुम ही तो हो कुलसुम

happyly 😘☘

इज़हारे ख़ुशी करे हम  या ग़मे उल्फत करे हम खुदको बचाना है ,दुनियाकी बुरी नजरोंसे वर्ना, इश्क़ खुले आम करे हम