Posts

Showing posts from December, 2022

આઈએ, કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ

દર્દ કે રસ્તે મે આશાઓ કી આહટ બાંટતે હૈ આઈએ કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ દર્દ હૈ લેકિન દવાઈ હૈ નહીં, સ્વસ્થ હો ઉતની કમાઈ હૈ નહીં હૈ ખુદા લેકિન ખુદાઈ હૈ નહીં, દેં સકે ઐસી દુહાઈ હૈ નહીં રાહ મે ચલતે હુએ કો થોડી રાહત બાંટતે હૈ હૈ મુસીબત હર જગહ, હમ મોહબ્બત બાંટતે હૈ આઈએ, કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ ગમ કિસી કા દેખકર અપની ભી આંખે નમ બને બસ ભરોસા હી કિસી કે ઝખ્મ કા મરહમ બને રહેમતે બાંટેગા વો અગર હમ ભી ચાહત બાંટતે હૈ આઈએ, કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ

મને પ્રેમ છે...

મને પ્રેમ છે... તારા અસ્તિત્વથી તારી અનુભૂતિથી તારા વ્યવહાર, તારી લાગણીઓથી તારા ઈન્કાર તથા સ્વીકારથી તારા રહેવા અને સહેવાથી તારી ચૂપકીદી અને કહેવાથી તારા રીસાવા અને મારા મનાવવાથી મારા રુદન અને તારા હસાવવાથી તારા છૂપાવવાથી લઈ નીભાવવા સુધી... મને પ્રેમ છે... તારા નામ સાથે જોડાયેલ મારા નામથી