કુલ્સુમ કક્કલ રોલ નં:- 13 EPC_2 શિક્ષણમાં નાટ્ય અને કલા વિષય:-' કલા અને નાટ્યકલાનુ માનવજીવનમા મહત્વ' વિષય પર વર્કશોપનુ આયોજન કરી અહેવાલ તૈયાર કરવો. માર્ગદર્શક શ્રી:- પ્રો. અંકિતસર જોષી જૂથ -૪ માં ભાગ લીધેલ તાલીમાર્થી બહેનો એકમ:- કલા અને સંસ્કૃતિ ૧)રોશનબેન ૨)નીતાબેન ૩)ગીતાબેન ૪)અવનીબેન ૫)કૃતિબેન ૬)રાધીકાબેન ૭)કુલ્સુમબેન 🎆 કલા અને નાટ્યકલાનુ માનવજીવનમા મહત્વ:- 💮કલા અને જીવન 💮કલા અને સમાજ 💮કલા અને ધર્મ 💮કલા અને સંસ્કૃતિ 💮કલા અને અર્થ સોપ્રથમ અમે સાથે મળીને માહિતીનુ સંકલન કરેલ.ત્યારબાદ તા.૧૯-૨-'૨૦ના રોજ પ્રેઝન્ટેશન કરેલ. કલા અને સંસ્કૃતિ :- 🌸 કલા :- સંસ્કૃતિનુ અંગ ~સાહિત્ય, સંગીત, કલા-કારીગરી, વિદ્યા, શીલ, દર્શન વગેરે સંસ્કૃતિના અંગો કે લક્ષણો છે. તે થી કળા એ સાંસ્કૃતિક પ્રવ્રૃતિ છે...