Posts

Showing posts from May, 2022

અમે નાની નાની ઢીંગલીઓવાત્સલ્ય સ્કૂલની

અમે નાની નાની ઢીંગલીઓ વાત્સલ્ય સ્કૂલની ઓ!! અમે નાની નાની ઢીંગલીઓ વાત્સલ્ય સ્કૂલની મનગમતી સ્કૂલે જઈએ ભાઈ..!મનગમતી સ્કૂલે જઈએ.. ભણીએ-ગણીએ, લખીએ ને રમીએ મનગમતી સ્કૂલે જઈએ..                      અમે નાની... અભ્યાસની સાથે સાથે તોફાન એ કરીએ પછી ગુરૂનો ઠપકો તરત સાંભળી લઈએ મનગમતી સ્કૂલે જઈએ..                      અમે નાની... શબ્દો લખીએ ને વાક્યો વાંચીએ દાખલા ગણીએ ને સ્પેલિંગ શીખીએ મનગમતી સ્કૂલે જઈએ..                      અમે નાની... મેદાન આખો ફરી આવીએ ને  મજાની કસરત તો કરીએ જ કરીએ નાસ્તામાં તો પૌષ્ટિક ખાણું જ જમીએ આમ! ગુરૂની આજ્ઞા માની લઈએ મનગમતી સ્કૂલે જઈએ..                      અમે નાની... હોંશે હોંશે સ્કૂલે પહોંચીએ  ને ઘરે જવાનું નામ પણ ન લઈએ વેકેશનમાં સ્કૂલને ખૂબ યાદ કરીએ ને ગમ્મત સાથે લેશન પૂરું કરીએ મનગમતી સ્કૂલે જઈએ..             ...

બાળાઓ

શિક્ષણ જગતમાં કેડી કંડારી પગલાં માંડતી બાળાઓ.. શાળામાં પ્રવેશ સાથે જ નિત-નવાં રંગો નિહાળતી બાળાઓ.. જ્ઞાનની ક્ષીતીજો પસવારતા નૂતન ક્ષેત્રોમાં રાચતી બાળાઓ.. કારકિર્દીનાં દ્વાર ઉગડતા ખુલ્લા ફલકમાં વિચરતી બાળાઓ.. પગભર થવા સંઘર્ષ કરતી સ્વંય કેળવાતી બાળાઓ.. જીવન ઉલ્લાસમાં સમતુલન જાળવવા સહનશીલતાના ગુણ કેળવતી બાળાઓ... સમાજમાં સ્ત્રી તરીકે નામના મેળવવા કુશળતાથી અભિવ્યક્ત થતી બાળાઓ. દુષણોથી મુક્તિ મેળવવા માં કાળીનું રુપ ધારણ કરતી બાળાઓ બંધનોમાંથી પાર ઉતરી સ્વતંત્રતા અનુભવતી બાળાઓ..

Dua E Qabuliyat tk

E Parvardigar_e_Aalam Ya to Sukoon ata kr Ya fir najaat Ya to Manchahe Sakhs se milva de  Ya fir Bula le rooh ko Aasma tk Ya to Behatar zindgani De Ya de de Mout e Asani Ya Rehman  Reham farma Apne Banda_e_Nadan pr Ya Sahi Samj ata kr is gushtakh ko Ya to Sukoon ata kr Ya fir najaat Khalik_o_Malik Dua_e Bargah ko Qabuliyat tk le ja Ya Banda_e_khak ko Sabr tk Dil ki becheni ko khatma de Ya Dil ko Koi Rasta de Mushkilat ko dur kr Or Sahuliyat ko Aman kr Ya to Sukoon ata kr Ya fir najaat