Posts

Showing posts from December, 2020

નિર્ણય

ઝડપી લીધેલ નિર્ણય તારા થોભાવી ગયા અરમાન મારા નથી જોવાતી રાહ/! તો શું કામની તારી ચાહ?/ -- Kulsoom

મધરાતે

વા વાયા, અગન તપ્યા નમ્યા રવિ ને મયંક છેડા ધરાના બદલ્યા નથી તારો કોઈ વિકલ્પ

નસીબ

નસીબજોગ વ્યક્તિ રાજ કરે છે નસીબે જ હાલાત નડે છે નથી જન્મતા કોઈ બાદશાહ તો કોઈ ફકીર નસીબે જ બધા કાજ નડે છે.. કોઈ હસે છે તો કોઈ રડે છે રંક મહેનતે રોટલો રડે છે. એકતા ભાઈચારો ભૂલી જન  નજીવી વાતે લડે છે. કોઈ જીત્યા તો કોઈ હાર્યા તોય જંગ તો હર જીવ લડે છે. ~

મલાલ

#રાખવું ઉરમાં રાખવું સ્નેહ ને મનમાં રાખવું વ્હાલ દયાભાવ સદા દિલમાં ન કપટ કરવું કોઇ હાલ ખુશીની હેલીએ ઝૂમશું દુઃખમાં ન કોઇ મલાલ પ્રેમ સાચા દિલથી કર્યું થઇ જાશું ભલે હલાલ નામના નથી કાજની આપણા કર્મો મચાવે ધમાલ

શીખો

માતાના ખોળાના સંસ્કાર શીખો પિતાની જવાબદાર ખુમારી શીખો નિર્દોષ બાળની નાદાની શીખો કુળવાન નારની ખાનદાની શીખો વિદ્યાર્થીનું ભણતર શીખો ગુરુ પાસેથી ગણતર શીખો વડીલોનું વાવેતર શીખો ને અનુભવીનું જીવતર શીખો શીખો સદા વ્યવહાર મહાન જીવનમાં થશે બધું આસાન ~શીખનાર

રાહી

અંધારાના એંધાણ જણાય જ્યાં, પ્રકાશ પાથરવા નીકળ્યો હું ગમમાં ડુબેલા દિલોને ફરી તારવવા નીકળ્યો હું ચાહત પામવા ન સહી સુખ વહેંચવા નીકળ્યો હું મૃત સખા અરમાન મારા જીવંત કરવા નીકળ્યો હું અંધારાના એંધાણ જણાય જ્યાં, પ્રકાશ પાથરવા નીકળ્યો હું.. ~રાહી #પ્રકાશ --

joi lyo

किसी ने साधारण से दिखने वाले शिक्षक से पूछा - क्या करते हो आप ?? शिक्षक का सुन्दर जवाब देखिए- सुन्दर सुर सजाने को साज बनाता हूँ, नौसिखिये परिंदों को बाज बनाता हूँ.. चुपचाप सुनता हूँ शिकायतें सबकी, तब दुनिया बदलने की आवाज बनाता हूँ.. समंदर तो परखता है हौंसले कश्तियों के, और मैं डूबती कश्तियों को जहाज बनाता हूँ.. बनाए चाहे चांद पे कोई बुर्ज ए खलीफा, अरे मैं तो कच्ची ईंटों से ही ताज बनाता हूँ.. ढूँढों मेरा मजहब जाके इन किताबों में, मै तो उन्हीं से आरती नमाज बनाता हूँ.. न मुझसे सीखने आना कभी जंतर जुगाड़ के, अरे मैं तो मेहनत लगन के रिवाज बनाता हूं.. नजुमी - ज्योतिषी छोड़ दो तारों को तकना तुम, है जो आने वाला कल उसे मैं आज बनाता हूँ.. सभी शिक्षक साथियों को समर्पित!!!