Posts

Showing posts from July, 2020

ખેલ

અજીબ છે ખેલ, તોય ખેલ્યા કરુંં છું સામે છે મોત, તોય જેલ્યા કરું છું વિચાર થાય કે દૂર થઈ જાઉં નજરકેદથી જીવ આપ્યો છે શ્વાસ એમાં મેલ્યા કરું છું

મા-પા

જોઈ લીધા હજારો રંગ , સિવાય તમારે કંઈ નથી,  જગત ફરી આવું તોય દુનિયા મારી ક્યાંય નથી,  ચાહકો મારા અસંખ્ય_ સાચી ચાહત જોઈ નથી શબ્દો થકી વર્ણન હોય તો લાગણીઓને ન્યાય નથી

પ્રેમ એટલે...

પ્રેમ એટલે સુખની અનુભૂતિ પ્રેમ એટલે સાથની સહાનુભૂતિ પ્રેમ એટલે બે દિલોની સમાકૃતિ

મિત્ર -સાથ

સમય મુજબ પરિસ્થિતિ બદલાય છે, માફક આવેલા મિત્રોનું સાથ પણ છૂટી જાય છે.

કિસ્મત અને તું

કિસ્મતના કર્યા એવા તે આડા આવ્યા છે શું દોષ આપું બોલ તને!! બધા ખેલ કુદરતે તો રચાવ્યા છે/

સફર

એક અજાણ્યા સફરની શરૂઆત થાય છે જેના કારણે રસ્તા અને મંજીલ બન્ને છીનવાઈ જાય છે   ~ફરી પાછા જ્યાં હતા, ત્યાં ના ત્યાં જ

ઘાયલ

      શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું        ખૂબ અંદર બહાર જીવ્યો છું ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

Fq 2

कुछ किस्से मेरी अधूरी कहानी के  उन्हें पूरा करने में कई साल लग गए.. जब होश आया तो ज़िंदगी के सारे पन्ने खत्म हो गए ...

રૂપ

એક જીવનમાં અસંખ્ય રૂપ જીરવાય છે કયારેક અન્ય માટે દોરવાય છે તો કયારેક સ્વ ખોરવાય છે

કમી

નિત્ય જ્યારે સ્વપ્ન ભાસે છે         પરિસ્થિતિ ત્યારે ખલેલ આપે છે જીવ્યા હજારો ક્ષણો, તેમ-          છતાંય કંઈક તો કમી લાગે છે

13_7

કુછ પુરાને કિસ્સે એસે બીખર ગયે ઉસે સમેત તે સમેત તે અપને હી બીછડ ગયે. कुछ पुराने किस्से ऐसे बिखर गए. उसे समेत ते  समेत ते अपने ही बिछड़ गए  ~Fq   अपने ही बिछड़ गए.

understand

ये शान-ओ-शौकत, ए आलम सदा किसी की नहीं, चिराग बुझेंगे सब के हवा किसी की नहीं |

humshira teri

वीर जी तू मेरा, में तेरी वीरा कहलाती हूँ खून एक ही दौरता हमारी रगों में इसी लिए तेरी हमशीरा कहलाती हूँ

છૂટ છે તને

અડધી રમતથી ઉઠવાની છૂટ છે તને તારી શરતથી જીતવાની છૂટ છે તને વાતો જો થઇ શકે તો દિલે બોજ ન રહે સીવેલા હોઠ લઇ જવાની છૂટ છે તને

I'm

Je badhani jaan che Darek mehfil ni shan che Jena vagr adhuru har Ahle-aam che E Hu chu💫 Jo  Dikhme sirf bholi hai Bt, real me dekhne jao to banduk ki goli hai Vo mai hu✌ Deikhne me Masum Har pal rehti gumsum Fir b bate krne ko sab ka ji chahe Vahi to hai Kulsoom🤓 Psychology me expert Fir b psycho krke rkh de Ha thodi khud b psycho Or i Want sainya psycho..... That's Me.....😀😊😉