own my words

એક આંખથી જોતા પૂરા જગતમાં મને કોઈ સારો જણાતો નથી,
બીજી આંખે જોતા નરસો કોઈ નજરે ચડતો નથી./not sure
Bt
ઉપરવારા એ બે આંખો દીધી છે તો
ઉપયોગ કરોને વ્હાલા
જોતા નથી આવડતું કે પછી જોવું નથી
અચ્છાઈનુ તફાવત મને એટલું જણાય છે
ન બોલીએ તો સારું
ન બોલીએ તો સારું
કરતાં માથે ચડાય છે/

Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona