1/8 ફરી થી Get link Facebook X Pinterest Email Other Apps August 01, 2020 એવા તે કેટલા દિવસ-રાત ગુજાર્યા છેઆંસુ તો નથી સાર્યા તોય દિલને રડાવ્યા છેઉમ્મીદ શું રાખવી દર વખતે તોડવા માટેએક જ જીવન તો છેતારા વગર તો જુગે-જુગ વિતાવ્યા છે Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment