૩૨ લક્ષણો માનવી

★માનવીના પાંચ લક્ષણો:
૧)સ્વમાન 
૨)ધીરજ
૩)વાક્પટુતા
૪)ક્ષમા
૫)સત્ય
■કાગડાના પાંચ લક્ષણો:
૬)લાજ
૭)ચંચળતા 
૮)સમય પરીક્ષા 
૯)અવિશ્વાસ 
૧૦)જ્ઞાતિ સંમેલન  
◆કૂતરાના છ લક્ષણો:
૧૧) અલ્પનિંદ્રા
૧૨)તરત સમજી જવું
૧૩)સંતોષ 
૧૪)સ્વામિભકિત
૧૫)સાહસ 
૧૬) કૃતજ્ઞતા 
●મોરના સાત લક્ષણો:
૧૭)શત્રુને મારવો
૧૮)યુકિતપ્રયુકિત
૧૯)દેખાવમાં સુંદર હોવું
૨૦)ઉચ્ચ સ્થાને બેસવું 
૨૧)મધુર સંભાષણ કરવું 
૨૨)સુઘડતા રાખવી
૨૩)શીળા રહેવું
◆કૂકડાના ચાર લક્ષણો:
૨૪)વહેલા પરોઢિયું ઉઠવું
૨૫)પરિવારનું પોષણ કરવું
૨૬)સ્ત્રી ઉપર પ્રેમ રાખવો
૨૭)યુધ્ધમાં અડગ રહેવું
■ગઘેડાના ત્રણ લક્ષણો:
૨૮)મહેનત કરવી
૨૯)દુઃખને ગણકારવું નહીં
૩૦)સંતોષી રહેવું
●બગલાનું એક લક્ષણ:
૩૧)એક ધ્યાન રાખવું 
◆સિંહનું એક લક્ષણ:
૩૨)પરાક્રમ કરતા રહેવું


Comments