મલાલ Get link Facebook X Pinterest Email Other Apps December 11, 2020 #રાખવુંઉરમાં રાખવું સ્નેહને મનમાં રાખવું વ્હાલદયાભાવ સદા દિલમાંન કપટ કરવું કોઇ હાલખુશીની હેલીએ ઝૂમશુંદુઃખમાં ન કોઇ મલાલપ્રેમ સાચા દિલથી કર્યુંથઇ જાશું ભલે હલાલનામના નથી કાજનીઆપણા કર્મો મચાવે ધમાલ Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment