મને પ્રેમ છે...

મને પ્રેમ છે...

તારા અસ્તિત્વથી તારી અનુભૂતિથી
તારા વ્યવહાર, તારી લાગણીઓથી
તારા ઈન્કાર તથા સ્વીકારથી
તારા રહેવા અને સહેવાથી
તારી ચૂપકીદી અને કહેવાથી
તારા રીસાવા અને મારા મનાવવાથી
મારા રુદન અને તારા હસાવવાથી
તારા છૂપાવવાથી લઈ નીભાવવા સુધી...
મને પ્રેમ છે...
તારા નામ સાથે જોડાયેલ મારા નામથી


Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona