લવ થેરેપી ( મરો ત્યાં સુધી જીવો )

      હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. 'લવ થેરેપી'  માટે હોસ્પિટલ કે સાઈકીએસ્ટ્રિસ્ટ પાસે જવું ન પડે.
      ભર્યોભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વશરત છે. પરંતુ જીવનશ્રધ્ધા એથીય વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડંડ !📢

Comments

Post a Comment

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona