અંતિમ પરંતુ અડધો નિર્ણય
માનવ-મગજ પરિસ્થિતિ મુજબ કાયૅ કરતું હોય છે.
કયારેક !,...કયારેક શું લગભગ દરેક વખતે સમય વીતી ગયા પછી ભાન થાય છે કે કાશ........
અને પછી એ માત્ર 'કાશ...' બનીને રહી જાય છે.
જીવનમાં કરેલી ભૂલો ડગલે ને પગલે આડી આવે છે.
તેથી 'ચેતતો માનવી સદા સુખી' 😊
કુલ્સુમ કક્કલ
Comments
Post a Comment