nothing is important
I do not know why it is so happy to see others being bad
While others have a name only a smile on their happiness ... it also appears on the lips.
મને એ ખબર પડતી નથી કે અન્યનુ ખરાબ થતુ જોઈને કેમ ખુશ થઈ જવાય છે__
જ્યારે કે અન્યની ખુશીમાં નામ માત્રનુ સ્મિત હોય છે...એ પણ માંડ હોઠ પર દેખા દે છે.
તમને લાગતું હશે કે /લાગે જ છે
હુ માત્ર મોટી-મોટી અને સારી-સારી વાતો કરુ છુ.
Bt, અમારા પ્રો.નિયતિમેમના મતે "આ દુનિયામાં જેટલું પણ સારું-સારું છે. બધું જ લખાઈ અને બોલાઈ ગયું છે, માત્ર અમલ કરવાનું બાકી છે."
તો હુ નાની એવી સારી બાબતના અમલીકરણની પહેલ મારાથી ચોક્કસ કરીશ.
અંતે એટલું ઉમેરીશ કે બુદ્ધિનુ માપન શક્ય છે
પરંતુ કોઇના સારાપણાનુ નહીં, જે મન ફાવે એમ માપી લેવાતુ હોય છે. અસ્તુ
Comments
Post a Comment