કુલ્સુમ કક્કલ રોલ નં:- 13 EPC_2 શિક્ષણમાં નાટ્ય અને કલા એકમ 2: વિવિધ કલા રત્નો (જીવન ચરિત્ર અને સંબંધિત ક્ષેત્રમાં તેમની ભૂમિકા) વિશે વર્કશોપનુ આયોજન કરી અહેવાલ તૈયાર કરો. માર્ગદર્શક શ્રી:- પ્રો. અંકિતસર જોષી વિષય:- ઉપેન્દ્ર ત્રિવેદી (નાટ્યકાર) જૂથ -3 માં ભાગ લીધેલ તાલીમાર્થી બહેનો:- 1) રાધીકાબેન 2)હાર્દિકાબેન 3)સ્વાતિબેન 4)નિરાલીબેન 5)કુલ્સુમબેન તા-29/1/2020ના રોજ અમે માહિતી એકત્ર કરીને ચાર્ટ તૈયાર કર્યા હતા. ત્યાર બાદ તા-6/2/2020ના રોજ ppt presention કરવામાં આવેલ. જેમા ઉપેન્દ્ર ત્રિવેદીના જીવન-કવનની માહિતી રજૂ કરી હતી. જન્મ-14 જુલાઈ 1936 કુકડીયા ગામમાં પિતાનુ નામ:-જેઠાલાલ ત્રિવેદી માતાનુ નામ:-કમળાબહેન પત્નીનુ નામ:...
Wah
ReplyDelete