મારો ભાઈ🌹

🌼મારી જિંદગી જેની ઈર્દ-ગીર્દ વણાયેલી છે,
જે મને અમૂલ્ય ભેટ સમાન ઉછેરે છે...
એવી શખ્સીયત એટલે મારો ભાઈ💫
પિતાતુલ્ય પ્રોત્સાહન, માતાતુલ્ય વહાલ છે મારો ભાઈ
કંઈ કમી નથી તેને આદર્શ ગણવામાં.
'દોસ્તી'ની પરિભાષા પણ પાછડ પડે જયાં...
ત્યાં સૌપ્રથમ હાથ લંબાવતો મારો ભાઈ

           આજે women's day નિમિત્તેજ્યારે કૃતજ્ઞતા વ્યકત કરવાનુ અવસર મળે ત્યારે...
   ~ હું આજે જયાં છું તે સ્થાન સુધી મને પહોંચાડનાર વ્યક્તિને thanks કેહવુ તો ન જોઈએ તો પણ /
                  💮 Thanks so much Hero




                


Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona