દોસ્ત-દુશ્મન

દોસ્ત-દુશ્મન બેઉમાંંથી શૂન્ય કોનો હાથ છે
એ સમજવું હોય તો નિજઘાવ જોવા જોઇએ
દુશ્મનો તો મર્દ છે જે હોય સામી છાતીએ
પીઠ પાછળ ઘા કરે તે દોસ્ત હોવા જોઇએ

Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona