છૂટ છે તને

અડધી રમતથી ઉઠવાની છૂટ છે તને
તારી શરતથી જીતવાની છૂટ છે તને
વાતો જો થઇ શકે તો દિલે બોજ ન રહે
સીવેલા હોઠ લઇ જવાની છૂટ છે તને

Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona