મા-પા

જોઈ લીધા હજારો રંગ , સિવાય તમારે કંઈ નથી, 
જગત ફરી આવું તોય દુનિયા મારી ક્યાંય નથી, 
ચાહકો મારા અસંખ્ય_ સાચી ચાહત જોઈ નથી
શબ્દો થકી વર્ણન હોય તો લાગણીઓને ન્યાય નથી


Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona