દસ્તૂર

એક બાજુ સ્વપન છે ,, બીજી બાજુ વાસ્તવિકતા
સ્વપન જીરવાતા નથી, વાસ્તવિકતા જીવવા નથી દેતી

એક બાજુ સ્વાર્થ છે, બીજી બાજુ સ્નેહાર્થ છે.
સ્વાર્થ મજબૂત છે, સ્નેહાર્થ મજબૂર

એક બાજુ તું છો, બીજી બાજુ પરિવાર છે.
તારા વગર મૃત્યુ છે, એમના વગર જીવન નથી.


Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona