અરમાનોની અંતિમ યાત્રા 21_10

અરમાનોની અંતિમ યાત્રા


આવી શકે તો આવજે
તું પણ મને 'આવજો' કહેવા

અડચણ ન પડે જો તુજને
તો આવી જાજે સંગાથે રહેવા

મળવાનું તો એક દિવસે નક્કી છે
છતાંય રાહ જોવાની પણ નિશ્ચિત છે.

ધીરજ એક પરીક્ષા છે
જેનું તું જ પરિણામ છે

ધાર્યું પરિણામ ફળશે,
તો જ સાહેબા પાછી વળશે

Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona