સમજણ

સમજણમાં એવી કોઈ સમજણ નથી
જે બધાને સમજણ પડે

ગેરસમજણમાં બધી ગેરસમજણ છે
જે વગર સમજણે પડે...

Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona