રાહી
અંધારાના એંધાણ જણાય જ્યાં,
પ્રકાશ પાથરવા નીકળ્યો હું
ગમમાં ડુબેલા દિલોને
ફરી તારવવા નીકળ્યો હું
ચાહત પામવા ન સહી
સુખ વહેંચવા નીકળ્યો હું
મૃત સખા અરમાન મારા
જીવંત કરવા નીકળ્યો હું
અંધારાના એંધાણ જણાય જ્યાં,
પ્રકાશ પાથરવા નીકળ્યો હું..
~રાહી
#પ્રકાશ
--
Comments
Post a Comment