નસીબ
નસીબજોગ વ્યક્તિ રાજ કરે છે
નસીબે જ હાલાત નડે છે
નથી જન્મતા કોઈ બાદશાહ તો કોઈ ફકીર
નસીબે જ બધા કાજ નડે છે..
કોઈ હસે છે તો કોઈ રડે છે
રંક મહેનતે રોટલો રડે છે.
એકતા ભાઈચારો ભૂલી જન
નજીવી વાતે લડે છે.
કોઈ જીત્યા તો કોઈ હાર્યા
તોય જંગ તો હર જીવ લડે છે.
~
Comments
Post a Comment