તું તા કમાલ કરી વધે
તું તા કમાલ કરી વધે
મલ્યા કિસ્મતે, બીછડ્યા અચાનક
વાયદા મડે તોડી વધે
પ્રેમ જે નામ તે દગો કરી વધે
તું તા કમાલ કરી વધે
હસરત છડી..ફીતરત ફરી
પાગલ થઇ પાછળ ફરી
જિંધગી મુજી બેહાલ કરી વધે
તું તા કમાલ કરી વધે
સમય વેડફ્યા, કરમ બગાડ્યા
તહોમત લગાઈ બદનામ કરી વધે
તું તા કમાલ કરી વધે
મજબૂરી જે નામ તે, છૂટકારો કરી વધે
હસી મુજી દુશ્વાર કરી વધે
તું તા કમાલ કરી વધે
શમણા વતાય સ્વર્ગ સમા
દોજખ જેડા હાલ કરી વધે
તું તા કમાલ કરી વધે
Comments
Post a Comment