એ ખુદા
બંદગી કરું ત્યારે જ સાંભળે ખુદા !
શું મારા હૃદયની અરજથી અજાણ છો તું માલિક !
બંદગી કરું ત્યારે જ ઉત્તર આપે ખુદા !
શું મારા ખરતા આંસુઓથી બેખબર છો તું માલિક !
બંદગી કરું ત્યારે જ કબૂલ કરે ખુદા !
મારી તડપ, મારી પોકાર, મારી આહ્! નજરઅંદાજ છે શું?!
એ પરવરદિગાર-એ-આલમ...!!
Comments
Post a Comment