લાગણી શું કામની?

વ્યકત કરવા જો શબ્દો જડી જાય; તો એ લાગણી શું કામની!?
તને પામવા ગર સજદા ન કરે સાહેબા; તો એ માંગણી શું કામની!?

જુદા થયા બાદ વીસરું તને તો; એ નોંધણી શું કામની!?
મળે જો હૃદયમાં સ્થાન તારા સિવાય કોઈ અન્યને, તો એ સોંપણી શું કામની!?

વ્યકત કરવા જો શબ્દો જડી જાય; તો એ લાગણી શું કામની!?


Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona