purposl from My Khan Saheb
પ્રતિ શિક્ષિકા શ્રી,
જય ભારત સાથે જણાવવાનું કે, આજથી પાંચ વર્ષ પૂર્વે તમને જોઈને મારા હ્દયમાં જે ભાવના જાગી અને પ્રેમના બી રોપાયા, જે-તે સમયે અશક્ય એવી પરિસ્થિતિ આજે મારા તરફેણમાં હોતા, હું તમારા સમક્ષ લગ્નનું પ્રસ્તાવ મૂકું છું.
આશા રાખું છું કે તમે મને નિરાશ કરશો નહીં
આભાર સહ...
તમારો વિશ્વાસુ
OK
Comments
Post a Comment