કાલે મળશુ

મારા હૃદયના ટુકડે-ટુકડા કર્યા બાદ પણ જો સંતોષ ન હોય/
તો મારા શ્વાસે-શ્વાસ લઇ જવાની પરવાનગી છે તને..
                                               🍁 It's k

Reply:~
        તું નહી આવે તો પણ ચાલશે, તારી યાદ જ કાફી છે.
તને ભુલી જઈશ તો સમજીશ  કે મારી જ યાદશક્તિ ઝાંખી છે.
તારા જવાથી જિંદગી ખતમ થોડી ને થઈ જશે ?? 
જીવીશ......।
ને વટથી જીવવાનું હજી બાકી છે.
            *દક્ષાબા*
             " દૃષ્ટિ "✍

Comments

Post a Comment

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona