કાલે મળશુ
મારા હૃદયના ટુકડે-ટુકડા કર્યા બાદ પણ જો સંતોષ ન હોય/
તો મારા શ્વાસે-શ્વાસ લઇ જવાની પરવાનગી છે તને..
🍁 It's k
Reply:~
તું નહી આવે તો પણ ચાલશે, તારી યાદ જ કાફી છે.
તને ભુલી જઈશ તો સમજીશ કે મારી જ યાદશક્તિ ઝાંખી છે.
તારા જવાથી જિંદગી ખતમ થોડી ને થઈ જશે ??
જીવીશ......।
ને વટથી જીવવાનું હજી બાકી છે.
*દક્ષાબા*
" દૃષ્ટિ "✍
Thanks bole h 🤗
ReplyDelete